અવકાશ ક્ષેત્રે ભારત હવે નવા વિક્રમ બનાવી રહ્યું છે તે સમયે ભારતીય અવકાશયાત્રી હવાઇ દળના ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુકલા મે મહિનામાં 14 દિવસ માટે સ્પેસ સ્ટેશન જશે તેઓ પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓ સાથે એલન મસ્કના સ્પેસ એકસ મારફત ઉડાન ભરશે.