Logo
Dashboard
Article
Add Article
Article list
Logout
Add Article
Add Article
Article Title
Article Text 1
ગુજરાત રાજ્ય સરકારે ગામડાંમાં રહેતા લોકો માટે સરકારી પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. ગ્રામ્ય લોકોને હવે ઈ-ગ્રામ સેવા દ્વારા તેમના ગ્રામપંચાયત કાર્યાલયોથી જ 67 વિવિધ પ્રમાણપત્રો મળી શકશે, જેનાથી ગામડાંમાં રહેતા લોકોને તાલુકા પંચાયતોના ધક્કા બંધ થઈ જશે. અગાઉ, ગામમાં રહેતા લોકોને પ્રમાણપત્રો લેવા માટે તાલુકા પંચાયતની સરકારી કચેરીઓના આંટા મારવા પડતા હતા, જેના કારણે સમય બગડતો હતો અને રૂપિયા પણ ખર્ચ થતા હતા. ગુજરાત સરકારની નવી સિસ્ટમ લાગુ થતાં, ઈ-ગ્રામ પંચાયત થ્રુ 54 મહેસૂલ વિભાગો સાથે જોડાયેલા અને 13 સામાજિક વિભાગ સાથે જોડાયેલા પ્રમાણપત્રો ગ્રામ પંચાયતથી જ મળી જશે.
Article Text 2
આ પ્રમાણપત્રો મેળવવા માટે, ગ્રામજનોએ સરળ પ્રક્રિયાનું પાલન કરવું પડશે: સ્થાનિક ગ્રામપંચાયતની મુલાકાત લો. VCEની સહાયથી જરૂરી ફોર્મ ભરો 20 રૂપિયાનું કમિશન VCEને ચૂકવો ત્યાર બાદ ફોર્મ તાલુકા પંચાયતમાં અંતિમ ચકાસણી માટે સબમિટ થશે અંતિમ ચકાસણી પૂરી થયા પછી તમને મળી જશે તમારું સરકારી પ્રમાણપત્ર નીચેના મહેસૂલી દસ્તાવેજો ગ્રા.પં.થી મળી રહેશે વારસાનો પુરાવો સોલ્વન્સી પ્રમાણપત્રો ખેતીની જમીન સંગ્રહ માટેની પરવાનગીઓ કામચલાઉ દારૂની દુકાનના લાઇસન્સ જમીન મહેસૂલ સંહિતાની કલમ 73AA હેઠળ મંજૂરીઓ સરકારી જમીન માટેની માંગણીઓ વિસ્ફોટક સંગ્રહ લાઇસન્સ નીચેના સામાજિક વિભાગના દસ્તાવેજો ગ્રા.પં.થી મળી રહેશે
Article Text 3
આર્થિક પછાત વર્ગ પ્રમાણપત્રો નોન-ક્રીમીલેયર પ્રમાણપત્રો WS પાત્રતા પ્રમાણપત્રો જાતિ પ્રમાણપત્રો આવક અને અકસ્માત પ્રમાણપત્રો આ સિવાય, સિસ્ટમમાં સંભવિત ભ્રષ્ટાચાર અંગે પ્રશ્નો રહે છે. બીજો સવાલ એ (VCEs) ઘણા વર્ષોથી તેમના કમિશનમાં વધારો કરવાની હિમાયત કરી રહ્યા છે, જે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે શું આ નવી પહેલ સરકારી સેવા વિતરણમાં ભ્રષ્ટાચારના મુદ્દાઓને અસરકારક રીતે ઉકેલશે.
Article Type
News
Story of Parmarth
Story of Purusarth
Article Language
Gujrati
Hindi
English
Display on Section
Home Page Small Slider
Home Page Big Slider
Top Stories
State
Gujarat
Andhra Pradesh
Andaman and Nicobar Islands
Arunachal Pradesh
Assam
Bihar
Chandigarh
Chhattisgarh
Dadar and Nagar Haveli
Daman and Diu
Delhi
Lakshadweep
Puducherry
Goa
Haryana
Himachal Pradesh
Jammu and Kashmir
Jharkhand
Karnataka
Kerala
Madhya Pradesh
Maharashtra
Manipur
Meghalaya
Mizoram
Nagaland
Odisha
Punjab
Rajasthan
Sikkim
Tamil Nadu
Telangana
Tripura
Uttar Pradesh
Uttarakhand
West Bengal
Area
News
Story of Parmarth
Story of Purusarth
Article Tags
Article Image Url 1
Article Image Url 2
Article Image Url 3
Video Url
Article Location
Article Keywords