Logo
Dashboard
Article
Add Article
Article list
Logout
Add Article
Add Article
Article Title
Article Text 1
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(NDDB)ના બાયોગેસના પ્લાન્ટ સાહસ મૃદાનો 26 ટકા હિસ્સો સુઝુકી મોટર્સ કૉર્પોરેશન હસ્તગત કરશે. આ બાયોગેસ પ્લાન્ટ વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા કોમ્પ્રેસ્ડ બાયોગેસનું ઉત્પાદન કરશે. જેથી ઓછા પ્રદુષણ સાથે વાહનો રસ્તા પર દોડશે. ઉલ્લેખનીય છે, સુઝુકી મોટર્સ એનડીડીબી મૃદા લિ.માં 49 ટકા હિસ્સો ખરીદવા માગતી હતી, પરંતુ કેન્દ્ર સરકારે માત્ર 26 ટકા શેર્સ ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે.
Article Text 2
સુઝુકી મોટર્સે બાયોગેસના ચાર પ્લાન્ટ બનાવવામાં રસ દાખવ્યો છે. પર્યાવરણને હાનિ ન પહોંચાડે તેવા વાહનો તૈયાર કરવા માટે સીબીજી અને સીએનજી શ્રેષ્ઠ હોવાનું સુઝુકી મોટર્સનું માનવું છે. ગાયના ગોબરમાંથી સીબીજી બનાવવું લાભદાયી છે. તેનાથી વાહનનું પરફોર્મન્સ પણ સારું રહે છે. સુઝુકી મોટર્સ એનડીડીબીનો 26 ટકા શેર હિસ્સો લેવા તત્પર હોવાનો નિર્દેશ એનડીડીબીના સૂત્રોએ આપ્યો છે. સુઝુકી મોટર્સની સો ટકા સબસીડીયરી સુઝુકી રિસર્ચ ઍન્ડ ડેવલમેન્ટ સેન્ટર ઇન્ડિયા પ્રાયવેટ લિમિટેડે આ અગાઉ બનાસ ડેરી સાથે ગોબરમાંથી બાયોગેસ બનાવવાનો પ્લાન્ટ નાખ્યો છે. એનડીડીબી મૃદા લિ.ના 26 ટકા શેર્સ સુઝુકી પાસે જ્યારે બાકીના 74 ટકા શેર્સ એનડીડીબીને હસ્તગત જ રહેશે. 26 ટકા શેર્સ ખરીદવા માટે કિંમત હવે પછી નક્કી થશે. આગામી સમયમાં સુઝુકી તેમાં હિસ્સો વધારશે.
Article Text 3
ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારમાંના ગ્રામીણ જગતમાં એનડીડીબીના વર્ચસ્વનો લાભ પણ સુઝુકી મોટર્સને મળશે. મારૂતિ સુઝુકીના ગેસથી ચાલતા વાહનો જે વિસ્તારમાં મોટી સંખ્યામાં છે તે સંખ્યામાં સીબીજી ઉપલબ્ધ કરાવવા અને પુરવઠામાં વધારોના ઉદ્દેશ સાથે બનાસ ડેરી સાથે પણ બાયોગેસ પ્લાન્ટનું સંચાલન કરે છે. જેના માટે પર્યાપ્ત ફંડિંગ પણ કર્યું છે. બનાસકાંઠા ઉપરાંત ધાનેરા, વડગામ અને દિયોદર, ડિસા અને થરાદમાં પણ બાયોગેસના પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્રકારના અંદાજે 100 ગોબર ગેસ પ્લાન્ટ ગુજરાતમાં નાખવાનું આયોજન કરવામાં આવેલું છે. બનાસડેરી પછી પંચમહાલ ડેરી, દૂધસાગર ડેરી અને સાબર ડેરી પણ બાયોગેસના પ્લાન્ટ ચાલુ કરવાની દિશામાં આગળ વધવા તત્પર છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પણ ગોબર ગેસમાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા માટેનો પ્લાન્ટ નાખવામાં રૂચિ વધી છે. દરેક ઘરમાં જતાં પીએનજીનો સપ્લાય પણ આ પ્લાન્ટમાંથી જ આપવાનું આયોજન થઈ રહ્યું છે.
Article Type
News
Story of Parmarth
Story of Purusarth
Article Language
Gujrati
Hindi
English
Display on Section
Home Page Small Slider
Home Page Big Slider
Top Stories
State
Gujarat
Andhra Pradesh
Andaman and Nicobar Islands
Arunachal Pradesh
Assam
Bihar
Chandigarh
Chhattisgarh
Dadar and Nagar Haveli
Daman and Diu
Delhi
Lakshadweep
Puducherry
Goa
Haryana
Himachal Pradesh
Jammu and Kashmir
Jharkhand
Karnataka
Kerala
Madhya Pradesh
Maharashtra
Manipur
Meghalaya
Mizoram
Nagaland
Odisha
Punjab
Rajasthan
Sikkim
Tamil Nadu
Telangana
Tripura
Uttar Pradesh
Uttarakhand
West Bengal
Area
News
Story of Parmarth
Story of Purusarth
Article Tags
Article Image Url 1
Article Image Url 2
Article Image Url 3
Video Url
Article Location
Article Keywords