Logo
Dashboard
Article
Add Article
Article list
Logout
Add Article
Add Article
Article Title
Article Text 1
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે સંસદ સત્ર દરમિયાન જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનાં છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં કુલ 19 નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી હતી. 2013-14 માં 22 મેડિકલ કોલેજ હતી, જે 2024-25 માં વધીને 41 થઈ છે. તેમણે જણાવ્યું કે, સરકારે મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો કર્યો છે અને ત્યારબાદ MBBS સીટોમાં પણ વધારો કર્યો છે. તેમણે કહ્યું કે દેશભરમાં મેડિકલ કોલેજો 2014 પહેલાં 387 હતી તે 102 ટકા વધીને અત્યારે 780 થઈ છે. વધુમાં, 2014 પહેલાં MBBS સીટો 51348 હતી જેમાં 130 ટકાનો વધારો થયો જે અત્યારે 118137 થઈ છે.
Article Text 2
તેમણે કહ્યું કે, હાલની જિલ્લા હોસ્પિટલો સાથે જોડાયેલ નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે કેન્દ્રિય પ્રાયોજિત યોજના હેઠળ ઝારખંડના દુમકા, હજારીબાગ, પલામુ, ચાઈબાસા અને કોડરમા જિલ્લામાં મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. નેશનલ હેલ્થ મિશન હેઠળ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમનાં પ્રોગ્રામ અમલીકરણ યોજનાઓમાં મૂકેલી જરૂરિયાતોના આધારે તેમની આરોગ્યસંભાળ પ્રણાલીઓને મજબૂત કરવા માટે નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડે છે. વધુમાં, નેશનલ મેડિકલ કમિશન મેડિકલ કોલેજ શરૂ કરવા માટે પરવાનગીનો પત્ર જારી કરતી વખતે કોલેજનાં ભૌતિક મૂલ્યાંકન દ્વારા તેમનાં ધોરણો અનુસાર ફેકલ્ટી અને અન્ય જરૂરી સ્ટાફની ઉપલબ્ધ કરે છે.
Article Text 3
Article Type
News
Story of Parmarth
Story of Purusarth
Article Language
Gujrati
Hindi
English
Display on Section
Home Page Small Slider
Home Page Big Slider
Top Stories
State
Gujarat
Andhra Pradesh
Andaman and Nicobar Islands
Arunachal Pradesh
Assam
Bihar
Chandigarh
Chhattisgarh
Dadar and Nagar Haveli
Daman and Diu
Delhi
Lakshadweep
Puducherry
Goa
Haryana
Himachal Pradesh
Jammu and Kashmir
Jharkhand
Karnataka
Kerala
Madhya Pradesh
Maharashtra
Manipur
Meghalaya
Mizoram
Nagaland
Odisha
Punjab
Rajasthan
Sikkim
Tamil Nadu
Telangana
Tripura
Uttar Pradesh
Uttarakhand
West Bengal
Area
News
Story of Parmarth
Story of Purusarth
Article Tags
Article Image Url 1
Article Image Url 2
Article Image Url 3
Video Url
Article Location
Article Keywords