Logo
Dashboard
Article
Add Article
Article list
Logout
Add Article
Add Article
Article Title
Article Text 1
ડિજિટલ એરેસ્ટની ચર્ચા હાલના દિવસોમાં ખૂબ ચાલી રહી છે. ડિજિટલ એરેસ્ટના નામ પર સ્કેમર્સ દરરોજ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી રહ્યા છે. નકલી પોલીસ અધિકારી બનીને પહેલા તો તેઓ કોલ કરે છે પછી મની લોન્ડ્રિંગ, પાર્સલમાં ડ્રગ્સ જેવા મામલે ડરાવે છે. ત્યારબાદ તેઓ લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પડાવી લે છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે ડિજિટલ એરેસ્ટ સ્કેમર્સ પર એક્શન લેવાના શરુ કરી દીધા છે. સરકારી સંસદે તેને લઈને કેટલાક માહિતી આપી છે. પોલીસ અધિકારીઓ તરફથી આપવામાં આપેલા રિપોર્ટ અનુસાર, સ્કેમર્સના 6.69 લાખથી વધુ સિમ કાર્ડ અને 1,32,000 IMEI પર બ્લોક કર્યા છે.
Article Text 2
ગૃહ રાજ્ય મંત્રી બંદી સંજય કુમારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવામાં કહ્યું છે કે, ડિજિટલ અરેસ્ટ અને બીજા સાયબર ગુનાઓથી સારી રીતે લડવા માટે તંત્રને મજબૂત કરતાં કેન્દ્ર સરકારે પગલાં લીધા છે. ગૃહ મંત્રાલયે દેશમાં તમામ પ્રકારના સાયબર ગુનાઓથી લડવા માટે 'ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર'(I4C)ની સ્થાપના કરી છે. ફાયનાન્શિયલ ફ્રોડના તાત્કાલિક રિપોર્ટિંગ અને સાયબર ગુનેગારો દ્વારા નાણાંની હેરાફેરી રોકવા માટે I4C હેઠળ સિટિઝન ફાયનાન્શિયલ 'સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ'ની શરુઆત 2021માં કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે, અત્યાર સુધી 9.94 લાખથી વધુ ફરિયાદોમાં 3,431 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય રકમ બચાવવામાં આવી છે. સરકાર અને ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર્સે નકલી ભારતીય નંબરથી આવનારા ઇન્ટરનેશનલ કોલની ઓળખ કરવા અને તેને બ્લોક કરવા માટે એક સિસ્ટમ તૈયાર કરી છે. હાલમાં જ નકલી ડિજિટલ એરેસ્ટ, ફેડએક્સ સ્કેમ, સરકારી અને પોલીસ અધિકારીઓ બનીને કોલ કરવા સહિતના કિસ્સાઓમાં સાયબર ગુનેગારો દ્વારા ઇન્ટરનેશનલ નકલી કોલ કરવામાં આવે છે.
Article Text 3
ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર્સને આ પ્રકારના આવતા ઇન્ટરનેશનલ કોલને બ્લોક કરવાના નિર્દેશ પણ અપાયા છે. I4Cમાં એક સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (CFMC) સ્થાપિત કરાયું છે. જ્યાં મુખ્ય બૅંકો, નાણાકીય સંસ્થા, ચૂકવણી એગ્રીગેટર્સ, ટીએસપી, આઈટી મધ્યસ્થો અને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિ સાયબર ગુનાઓથી લડવા માટે તાત્કાલિક કાર્યવાહી અને સહયોગ માટે મળીને કામ કરી રહ્યા છે.
Article Type
News
Story of Parmarth
Story of Purusarth
Article Language
Gujrati
Hindi
English
Display on Section
Home Page Small Slider
Home Page Big Slider
Top Stories
State
Gujarat
Andhra Pradesh
Andaman and Nicobar Islands
Arunachal Pradesh
Assam
Bihar
Chandigarh
Chhattisgarh
Dadar and Nagar Haveli
Daman and Diu
Delhi
Lakshadweep
Puducherry
Goa
Haryana
Himachal Pradesh
Jammu and Kashmir
Jharkhand
Karnataka
Kerala
Madhya Pradesh
Maharashtra
Manipur
Meghalaya
Mizoram
Nagaland
Odisha
Punjab
Rajasthan
Sikkim
Tamil Nadu
Telangana
Tripura
Uttar Pradesh
Uttarakhand
West Bengal
Area
News
Story of Parmarth
Story of Purusarth
Article Tags
Article Image Url 1
Article Image Url 2
Article Image Url 3
Video Url
Article Location
Article Keywords