Logo
Dashboard
Article
Add Article
Article list
Logout
Add Article
Add Article
Article Title
Article Text 1
શહેરોમાંથી કચરાના નિકાલના મામલામાં ગુજરાત દેશના સૌથી મોટા રાજયોમાં ટોપ પર રહ્યું છે. ગુજરાતના શહેરોમાં ડમ્પ સાઈટથી 95 ટકા (210 લાખ ટન) કચરાનો નિકાલ કરવામાં આવેલો. સ્વચ્છ ભારત મિશન (શહેરી) 2.0 અંતર્ગત 1000 ટન કે તેથી વધુ કચરાની માત્રા વાળી કુલ 2426 ડમ્પ સાઈટની ઓળખ કરવામાં આવી છે. તેમાં 140 ડમ્પ સાઈટ ગુજરાતમાં છે. આંકડા અનુસાર ગુજરાતની 140 ડમ્પ સાઈટમાં જમા 221 લાખ ટન કચરામાંથી અત્યાર સુધીમાં 2 10 લાખ ટન કચરા (અનેક વર્ષોથી એકત્ર કરાયેલો કચરો)નો નિકાલ કરવામાં આવ્યો છે. હવે માત્ર 5 ટકા કચરાનો નિકાલ બાકી છે.
Article Text 2
રાજયમાં સૌથી મોટી ડમ્પ સાઈટો પિરાણા અને અમદાવાદમાં છે. અહી 1 29 લાખ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ડમ્પ સાઈટોને કુલ 90 એકર ક્ષેત્રમાંથી 46 એકર જગ્યાને ખાલી કરી દેવામાં આવી છે. ભારતમાં કચરાથી ઘેરાયેલું સૌથી મોટું ક્ષેત્ર મહારાષ્ટ્રમાં (3352 એકર) છે, જયારે સૌથી ઓછું આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહ અને મિઝોરમ (ત્રણ એકર)માં છે. રાજધાની દિલ્હીમાં ડમ્પ સાઈટ ક્ષેત્ર 202 એકરમાં ફેલાયેલું છે. આમાંથી અત્યાર સુધી કોઈપણ ક્ષેત્ર ખાલી નથી થયું. તમિલનાડુએ સર્વાધિક 837 એકર ક્ષેત્ર ખાલી કયુર્ં છે જે કુલ 1954 એકર ક્ષેત્રના 42 ટકા છે.
Article Text 3
500 એકર કે તેથી વધુ ક્ષેત્રમાં ફેલાયેલી ડમ્પ સાઈટ વાળા રાજયોમાં પણ સાઈટ ક્ષેત્રોને ખાલી કરી ફરીથી ઉપયોગ કરવાને માટે પરત લેવાના મામલામાં પણ ગુજરાત દેશમાં અવ્વલ છે. ગુજરાતમાં ડમ્પ સાઈટના 930 એકર ક્ષેત્રમાંથી 698 એકર ક્ષેત્રને ખાલી કરી દેવામાં આવ્યું છે. જેને લઈને 75 ટકા જગ્યા ફરીથી ઉપયોગ માટે મળી રહી છે.
Article Type
News
Story of Parmarth
Story of Purusarth
Article Language
Gujrati
Hindi
English
Display on Section
Home Page Small Slider
Home Page Big Slider
Top Stories
State
Gujarat
Andhra Pradesh
Andaman and Nicobar Islands
Arunachal Pradesh
Assam
Bihar
Chandigarh
Chhattisgarh
Dadar and Nagar Haveli
Daman and Diu
Delhi
Lakshadweep
Puducherry
Goa
Haryana
Himachal Pradesh
Jammu and Kashmir
Jharkhand
Karnataka
Kerala
Madhya Pradesh
Maharashtra
Manipur
Meghalaya
Mizoram
Nagaland
Odisha
Punjab
Rajasthan
Sikkim
Tamil Nadu
Telangana
Tripura
Uttar Pradesh
Uttarakhand
West Bengal
Area
News
Story of Parmarth
Story of Purusarth
Article Tags
Article Image Url 1
Article Image Url 2
Article Image Url 3
Video Url
Article Location
Article Keywords