Logo
Dashboard
Article
Add Article
Article list
Logout
Add Article
Add Article
Article Title
Article Text 1
કેન્દ્ર સરકારે આયોજિત કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વૃદ્ધિની સાથે સાથે ખેડૂતોને પણ દિવાળી ભેટ આપી છે. રવિ પાકના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરતાં ખેડૂતોને દિવાળી ભેટ આપી છે. જેમાં ઘઉંના પાક પર પ્રતિ ક્વિન્ટલ રૂ. 150, અને સરસવ પર લઘુતમ ટેકાના ભાવ રૂ. 300 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે. માર્કેટિંગ સિઝન 2025-26 માટે સરકારે રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) વધાર્યા છે. જેમાં ઘઉંના પાક પર રૂ. 150 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવતાં લઘુતમ ટેકાના ભાવ રૂ. 2425 થયા છે. જે અગાઉ રૂ. 2275 પ્રતિ ક્વિન્ટલ હતાં. સરસવ પર રૂ. 300 વૃદ્ધિ સાથે લઘુતમ ટેકાના ભાવ રૂ. 5650 પ્રતિ ક્વિન્ટલથી વધી રૂ. 5950 પ્રતિ ક્વિન્ટલ થયા છે. ચણાના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 210 વધારીને રૂ. 5650 કરાયા છે, જે અગાઉ રૂ. 5440 હતા. કઠોળ પર પણ લઘુતમ ટેકાના ભાવ વધ્યા છે. જેમાં મસૂર પર રૂ. 275ના વધારા સાથે ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 6700 કરાયા છે, તો સનફ્લાવરનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 140 વધારીને રૂ. 5940 કરાયો છે. રાયડાના લઘુતમ ટેકાના ભાવ રૂ. 200 પ્રતિ ક્વિન્ટલ વધ્યા છે.
Article Text 2
લઘુતમ ટેકાના ભાવ (MSP) એ સરકાર દ્વારા પાકની નિર્ધારિત કરવામાં આવેલી વેચાણ કિંમત છે. જે ભાવ પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. જેનો ઉદ્દેશ પાકની કિંમતમાં થતી વધ-ઘટથી ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવાનું છે.
Article Text 3
Article Type
News
Story of Parmarth
Story of Purusarth
Article Language
Gujrati
Hindi
English
Display on Section
Home Page Small Slider
Home Page Big Slider
Top Stories
State
Gujarat
Andhra Pradesh
Andaman and Nicobar Islands
Arunachal Pradesh
Assam
Bihar
Chandigarh
Chhattisgarh
Dadar and Nagar Haveli
Daman and Diu
Delhi
Lakshadweep
Puducherry
Goa
Haryana
Himachal Pradesh
Jammu and Kashmir
Jharkhand
Karnataka
Kerala
Madhya Pradesh
Maharashtra
Manipur
Meghalaya
Mizoram
Nagaland
Odisha
Punjab
Rajasthan
Sikkim
Tamil Nadu
Telangana
Tripura
Uttar Pradesh
Uttarakhand
West Bengal
Area
News
Story of Parmarth
Story of Purusarth
Article Tags
Article Image Url 1
Article Image Url 2
Article Image Url 3
Video Url
Article Location
Article Keywords