Logo
Dashboard
Article
Add Article
Article list
Logout
Add Article
Add Article
Article Title
Article Text 1
ગુજરાત સરકાર દ્વારા બ્રાઉનફીલ્ડ મેડીકલ કોલેજ નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે અને જીલ્લા કક્ષાની સરકારી હોસ્પીટલોને બ્રાઉન મેડીકલ કોલેજ તરીકે અપગ્રેડ કરવાની છૂટ આપવામાં આવી છે. રાજય પ્રધાનમંડળની બેઠકમાં લેવાયેલ નિર્ણયની માહિતી આપતા પ્રધાનમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ બનાસકાંઠા, અમરેલી, દાહોદ, ભરૂચ તથા તાપી જીલ્લામાં બ્રાઉનફીલ્ડ મેડીકલ કોલેજ કાર્યરત છે. સરકાર દ્વારા નીતિમાં બદલાવ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, છોટા ઉદેપુર, મહીસાગર તથા ડાંગ જેવા સાત જીલ્લામાં નવી મેડીકલ કોલેજ સ્થપાશે. આ મેડીકલ કોલેજ જીલ્લા સ્તરે વધુચ સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બની શકશે.
Article Text 2
બ્રાઉનફીલ્ડ હોસ્પીટલોનું સંચાલન કરતી સંસ્થાઓ પ્રસુતાની ડીલીવરી બાદ પણ 20 દિવસ મફત સારવાર કરશે. ઉપરાંત એક વર્ષ સુધીના બાળકોની મફત સારવાર થશે. સંચાલકોએ એનઆઈસીટુ ઉભુ કરવુ પડશે. ડાયાલીસીસ સેવા માટે 10 બેડનું એકમ સ્થાપવુ પડશે અને હૃદય, મગજ, કેન્સર તથા ઓર્ગન ટ્રાન્સપ્લાંટ સિવાયની મફત સારવાર કરવાની રહેશે. તેઓએ કહ્યું કે બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજની સ્થાપના પછી પણ હોસ્પીટલમાં બ્લડબેંક કાર્યરત રાખવાનું ફરજીયાત રહેશે અને જરૂરીયાતમંદોને મફત લોહી પુરૂ પાડશે. ટ્રોમા તથા અકસ્માતનાં દર્દીઓને પણ મફત સારવાર આપવાની રહેશે.
Article Text 3
ઋષિકેશ પટેલે એવી ચોખવટ કરી હતી કે બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ હેઠળ નેશનલ મેડીકલ કમીશનનાં માપદંડ મુજબ હોસ્પીટલનાં વિસ્તરણ માટે સરકાર દ્વારા કોઈ વધારાની ગ્રાન્ટ ફાળવવામાં નહી આવે. કેન્દ્ર તથા રાજય સરકારની યોજનાઓ લાગુ કરવી પડશે પરંતુ તે માટે વધારાનું ફંડ આપવામાં નહી આવે. સંચાલક, સંસ્થાઓએ 300 રૂપિયાના સ્ટેમ્પપેપર પર નિયમો અને શરતો માન્ય હોવાની બાહેંધરી આપવી પડશે.
Article Type
News
Story of Parmarth
Story of Purusarth
Article Language
Gujrati
Hindi
English
Display on Section
Home Page Small Slider
Home Page Big Slider
Top Stories
State
Gujarat
Andhra Pradesh
Andaman and Nicobar Islands
Arunachal Pradesh
Assam
Bihar
Chandigarh
Chhattisgarh
Dadar and Nagar Haveli
Daman and Diu
Delhi
Lakshadweep
Puducherry
Goa
Haryana
Himachal Pradesh
Jammu and Kashmir
Jharkhand
Karnataka
Kerala
Madhya Pradesh
Maharashtra
Manipur
Meghalaya
Mizoram
Nagaland
Odisha
Punjab
Rajasthan
Sikkim
Tamil Nadu
Telangana
Tripura
Uttar Pradesh
Uttarakhand
West Bengal
Area
News
Story of Parmarth
Story of Purusarth
Article Tags
Article Image Url 1
Article Image Url 2
Article Image Url 3
Video Url
Article Location
Article Keywords