જાપાન અજબ પ્રકારનું કલ્ચર ધરાવતો દેશ છે. વિવિધ પ્રકારના માહોલમાં કેવું વર્તન કરવું તે બાળકોને નાનપણથી જ શીખવવામાં આવે છે.
શિસ્ત અને સમયપાલન પર ખૂબ ભાર મુકવામાં આવે છે.
જો કે એ જાણીને નવાઇ લાગશે કે જાપાનમાં સ્માઇલ (સ્મિત) કેવી રીતે કરવું એના પણ કલાસ ચાલે છે.
પોતાનું ચીર પરિચિત કેવું સ્મિત હોવું જોઇએ તેના વિશે સભાન થઇ રહયા છે.
૬ વર્ષ પહેલા એક રેડિયો હોસ્ટ કેઇકો કવાનીને પોતાના ચહેરાના ભાવ ફિકા પડતા જતા હોવાનો અનુભવ થતો હતો.
આથી પોતાના સ્માઇલને જીવંત રાખવા માટે ૨૦૧૭માં સૌ પ્રથમ વાર સ્માઇલ કલાસ શરુ કર્યા હતા