જો તમારું કમ્પ્યુટર ધીમું થઈ ગયું હોય તો તમે SSD થી RAM અને GPUમાં અપગ્રેડ કરીને તમારા કમ્પ્યુટરની સ્પીડ વધારી શકો છો
વેસ્ટર્ન ડિજિટલે એક સર્વેને ટાંકીને દાવો કર્યો છે કે 65% કમ્પ્યુટર યુઝર્સને સ્લો કમ્પ્યુટરની સમસ્યાનો સામનો કરે છે.
તેમાંથી 32% ફરિયાદ કરે છે કે સ્લો કમ્પ્યુટર તેમની કાર્યક્ષમતાને અસર કરે છે
આ સ્થિતિમાં અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા સ્લો કોમ્પ્યુટરનું પર્ફોર્મન્સ સુધારી શકો છો.