આ યુવક 2થી અઢી હજાર કિમીનું અંતર કાપીને રાજકોટ પહોંચ્યો હતો.
જ્યાં આ યુવકે જણાવ્યું કે સ્વાસ્થ્ય માટે સાઈકલ સારી છે.સાયકલ ચલાવવા પાછળનો મુખ્ય ઉદેશ સાયકલ છે
સાયકલ પર્યાવરણ માટે ખુબ જ ઉપયોગી છે.આ સાથે જ આર્થિક રીતે પણ સાયકલ ખુબ જ સારી છે