અમદાવાદના એન્જિનિયરે બનાવ્યું પાણીપુરીનું મશીન
પાણીપુરી બનાવવા માટે આકાશ ગજ્જર જે મશીન બનાવ્યું છે, તેમાં 1 કલાકમાં 40 હજાર પાણીપુરીનું પ્રોજેડક્શન થઈ શકે છે
કેવી રીતે બને છે પાણીપુરી?
સૌથી પહેલાં તો મિકસીંગ મશીનમાં લોટ અને પાણી નાંખવામાં આવે છે. લોટ બંધાય જાય ત્યારે તેની રોટલી માટે બાંધેલો લોટ લઈ એ રીતે લોટની શીટ બની જાય છે. જે બાદ બંધાયેલાં લોટની શીટ કટિંગ મશીનમાં શિફટ થાય છે. અહીં શીટમાંથી પાણીપુરીનો શેપ તૈયાર થાય છે અને તે તૈયાર થઈને એક કપડાં પર આવી જાય છે. અહીં ક્યાંય પુરી ચોંટતી નથી. કપડા પર પાણીપુરી આવી જાય તે છેલ્લો તબક્કો ફ્રાઈગ માટે જાય છે. જ્યાં તેલમાં પુરી મશીનમાં જ તળાય છે